સુવિધા / Google Photosનાં આ ફિચર્સ કદાચ તમે નહીં જાણતા હોવ, ફેસિલિટી જાણી થઇ જશો ખુશ

Google Photos Features You Need to Know

ગુગલ ફોટોસમાં સેવ થયેલા ફોટામાં જે તે વ્યકિતનું તમે નામ લખી શકો છો. જેને લેબલીંગ અ પર્સન કહે છે. જેથી તમે એ નામથી સર્ચ કરો ત્યારે તમારા એકાઉન્ટમાં તે વ્યકિતના જેટલા ફોટા સેવ થયા હોય તે એકસાથે જોઇ શકાય છે. તે વ્યકિતનું નામનું તમે આલ્બમ પણ બનાવી શકો છો. તેમજ જયારે પણ તે વ્યકિતનો નવો ફોટો અપલોડ કરો ત્યારે ઓટો અપડેટ ઓપ્શનથી તેના નામનાં આલ્બમમાં જ સેવ થઇ જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ