પડકાર / ગૂગલે ઍપ કાઢીને ચીમકી આપી હતી, તો હવે ભારતની આ કંપની ખુદ પોતાનું પ્લેસ્ટોર ઊભું કરશે

Google out its app, now the Indian company will set up its own Playstore

ગૂગલે તેની ગેમ્બલિંગની નીતિનો ભંગ કરવાના આરોપમાં Paytm ની એપ્લિકેશનને તેના પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી હતી, અને ત્યાર પછીના દિવસોમાં આ ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જે પ્રમાણે હવે તે પોતાનું પ્લે સ્ટોર લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ