ટેકનોલોજી / ગૂગલની અનોખી જાહેરાત! Pixel ફોન હેક કરો અને મેળવો આટલા કરોડનું ઈનામ

Google announces to pay 1.5 million dollar to anyone who hacks Pixel

ગૂગલના પિક્સેલ સ્માર્ટફોન્સ એન્ડ્રોઈડ ફોન્સના ટોચના ફોન્સમાંથી એક છે. ટોચની ટેકનોલોજી કંપની તરીકે આ ફોન્સમાં સુરક્ષાને લગતી સમસ્યા ઉદ્ભવે નહિ તે માટે ગુગલ કટિબદ્ધ છે. આ માટે ગૂગલે પિક્સેલ ફોન્સને હેક કરી આપવાની ખુલ્લી ચેલેન્જ મૂકી છે અને સફળતા પૂર્વક હેક કરનારને તોતિંગ 10 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x