લૉકડાઉન / કોરોના સંકટમાં આ કંપનીએ આપી કર્મચારીઓને મોટી રાહત, હવે જુલાઈ 2021 સમય સુધી કરી શકાશે વર્ક ફ્રોમ હોમ

google allows its employees to work from home till july 2021 ceo sundar pichai writes an email

કોરોના વાયરસની મહામારીને જોતાં ગૂગલે પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો સમય જુલાઈ 2021 સુધી વધારી દીધો છે. ટેક્નોલોજી ક્ષેત્રની આ દિગ્ગજ કંપનીએ સોમવારે એક નિવેદનમાં કહ્યું છે કે તેમના કર્મચારીઓ જુલાઈ 2021 સુધી વર્ક ફ્રોમ હોમ કરી શકશે. આ સંબંધમાં ગૂગલની પેરન્ટ કંપની અલ્ફાબેટ ઈંકના મુખ્ય કાર્યકારી અધિકારી સુંદર પિચાઈએ કર્મચારીઓને એક ઈમેલ પણ મોકલ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ