તેજી જ તેજી / કાપડ બજારમાં મોંઘવારીની અસર ના બરોબર, અધધ આટલા કરોડનો વ્યવસાય થતાં વેપારીની દિવાળી સુધરી

 Good trade in Ahmedabad textile market, Diwali of traders improved

કોરોનાના કારણે ગત વર્ષ ફક્ત 30 ટકા જ વેપાર થયો હતો પણ આ વખતે છૂટછાટ અપાતા 80% સુધી વેપાર પહોંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ