BIG NEWS / લાંબા સમયથી વર્કિંગ વિઝા માટે રાહ જોઈ રહેલા ભારતીયો માટે ગુડ ન્યૂઝ, અમેરિકાએ 1 લાખ એપોઇન્ટમેન્ટ સ્વીકારી

Good news for Indians who have been waiting for working visa for a long time

અમેરિકામાં કામ કરતા ભારતીયોને અમેરિકી દૂતાવાસે મોટી રાહત આપી છે. ભારતમાં અમેરિકી દૂતાવાસે (યુએસ એમ્બેસી)એ શુક્રવારે H અને L વર્કર વિઝા શ્રેણીઓ અને તેમના પરિવારના સભ્યોની એક લાખથી વધુ એપોઇન્ટમેન્ટ સ્વીકારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ