ફાયદાની વાત / જલ્દી કરો: સરકાર લાવી હોળી પર સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક, માત્ર 4 જ દિવસ મળશે આ મોકો

Golden opportunity to buy cheap gold on Holi only government gives 4 days to get this chance

સોવરિન ગોલ્ડ બોન્ડ 2022-23ની ચોથી સીરિઝ માટે સરકાર જલ્દી સબ્સક્રિપ્શન શરૂ કરી રહી છે. 6 માર્ચ 2023એ તમે ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે અરજી કરી શકો છો. રોકાણકારો પાસે 10 માર્ચ 2023 સુધીની તક છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ