ચૅમ્પિયન સાથે મુલાકાત / ગોલ્ડન બૉય નીરજ ચોપરા આવશે અમદાવાદ, સંસ્કારધામથી કરશે PM મોદીના મિશનની શરૂઆત

Golden boy neeraj chopra to launch pm mission ahmedabad school

ટોક્યો ઓલમ્પિકના ગોલ્ડ વિજેતા નીરજ ચોપરા 4 ડિસેમ્બરે અમદાવાદની સંસ્કારધામ સ્કૂલની મુલાકાત લેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મિશનની શરૂઆત કરશે. સંતુલિત ભોજન, ફિટનેસ અને રમતો પ્રત્યે જાગરૂકતા ફેલાવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ