કોમોડિટી / કોરોના સંકટ વચ્ચે સોના-ચાંદીના ભાવે આપ્યા ખુશખબર, થયો આટલા રૂપિયાનો ઘટાડો

gold silver rate on 29 july 2020 bullion rates

સતત એક અઠવાડિયાથી સોના-ચાંદીના ભાવમાં બુધવારથી ઘટાડો નોંધાયો છે. વાયદા બજારમાં ગોલ્ડના ભાવ 0.16 ટકા એટલે કે 83 રૂપિયા ઘટીને 52,508 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયાં છે. તો ચાંદીના ભાવ 47 રૂપિયા ઘટીને 64,957 પ્રતિ કિલો થયાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ