કોમોડિટી / શેરબજાર ધડામ અને સોનું-ચાંદી ફૂલ તેજીમાં, ભાવ એટલો વધ્યો કે નવો રેકોર્ડ સર્જાશે

gold rise by rs 496 to rs 50297 per 10 gram today

ભારતીય બજારોમાં સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. દિલ્હીના બુલિયન માર્કેટમાં 21 ડિસેમ્બર 2020ના સોનાના ભાવમાં 496 રૂપિયાના વધારા સાથે સોનુ 50 હજાર પ્રતિ 10 ગ્રામને પાર પહોંચ્યું હતું. તો ચાંદીમાં પણ આજે 2000 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ