Gold Price / નવા વર્ષમાં સતત બીજા દિવસે સોનાની કિંમતમાં થયો મોટો ફેરફાર; જાણો નવા ભાવ

Gold prices fluctuate on continuously second day of the year

2 જાન્યુઆરીએ સોનાની કિંમતમાં તેજી નોંધાઈ હતી. ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 38 રૂપિયા વધ્યો છે. નવો ભાવ 39892 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયા છે. આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ સોનાની જેમ ઉછાળો આવ્યો હતો. 1 કિલો ચાંદીના ભાવ 21 રૂપિયા વધી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ