કામની વાત / વિદેશી બજારોમાં ઘટી સોનાની કિંમતો, ભારતીય બજારોમાં પણ આજે સસ્તું થઈ શકે છે સોનું

gold prices down after the federal reserve pledged to keep rates low until at least 2023

અમેરિકી સેન્ટ્રલ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ નિર્ણય બાદ અમેરિકી ડોલરમાં સામાન્ય વધારો થયો છે. તેની અસર આંતર રાષ્ટ્રિય સ્તરે સોનાની કિંમતોમાં જોવા મળી રહી છે. સોનાની કિંમતોમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ