સોનાના ભાવ / સોનુ ખરીદવા માંગતા લોકો માટે ખુશખબર! 2 હજાર સુધી સસ્તુ થયું સોનું, જાણો આજના લેટેસ્ટ ભાવ

gold price today Good news for those who want to buy gold Gold has become cheaper up to 2 thousand

2 ફેબ્રુઆરી 2023એ સોનાના ભાવ 58,882 રૂપિયાના રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા હતા. તે ઉપરાંત ચાંદીનો 16 જાન્યુઆરીએ 69167 રૂપિયાના રેકોર્ડ લેવલ બની ગયો હતો. પરંતુ હવે તેમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ