બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / gold price today big fall silver price up check 06 april 2022

ભાવ ઘટ્યા / સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો પહેલા અહીં ચેક કરી લો લેટેસ્ટ ભાવ, જાણો આજે કિંમતોમાં કેટલો થયો ઘટાડો

Arohi

Last Updated: 02:49 PM, 6 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોના-ચાંદીના ભાવમાં આજે બુધવારે ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનું 41 રૂપિયા સસ્તુ થયું છે.

  • સોના-ચાંદીના ભાવમાં ઘટાડો 
  • ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ છે બેસ્ટ તક
  • જાણો આજના લેટેસ્ટ ભાવ

સોના-ચાંદીના રેટમાં આજે બુધવારે ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનું 41 રૂપિયા સસ્તુ થયું છે. આ ઘટાડાની સાથે જ સોનું આજે સવારે 51330.00 રૂપિયા પર વ્યાપર કરી રહ્યું છે. ચાંદીની કુંમતો પણ ઘટી છે. આજે ચાંદીના ભાવમાં 222 રૂપિયાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ચાંદી 65,976.00 પર ટ્રેડ કરી રહ્યું છે. 

શું છે સોનાના ભાવ? 
બુલિયન માર્કેટમાં 22 કેરેટ ગોલ્ડ ઘટીને 48,290 રૂપિયા પર વ્યાપાર કરી રહ્યા છે. ત્યાં જ 24 કેરેટ સોનાના ભાવ 52,680 રૂપિયા પર ખુલ્યા છે. તે ઉપરાંત 20 કેરેટ ગોલ્ડની સરેરાશ કિંમત 43,900 રૂપિયા રહી. ત્યાં જ 18 કેરેટનો ભાવ 39510 રૂપિયા પર પહોંચી ગયો અને 14 કેરેટ ગોલ્ડનો ભાવ 30730 રૂપિયા રહ્યો. શરાફા બજારમાં એક કિલોગ્રામ ચાંદી ઘટીને 67,880 રૂપિયા પર ટ્રેડ કરતી જોવા મળી. 

આ રીતે ચેક કરો સોનાની શુદ્ધતા 
આઈએસઓની તરફથી સોનાની શુદ્ધતાની પરખ માટે હોલમાર્ક આપવામાં આવે છે. તેના હેઠળ 24 કેરેટ સોના પર 999 લખેલું હોય છે. જ્યારે 23 કેરેટ સોના પર 958,22 કેરેટ પર 916,21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. સોનું મોટાભાગે 22 કેરેટમાં વેચાય છે. અમુક લોકો 18 કેરેટ સોનાનો પણ ઉપયોગ કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ