ખુશખબર / ધનતેરસ પહેલાં તમારા માટે આવ્યાં ગુડ ન્યૂઝ, સોનું ફરી થયું સસ્તું

gold price falls again today

દિવાળીના તહેવાર પર સોનાની ખરીદી કરનારાઓ માટે ખુશખબર છે. ધનતેરસ પહેલા સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનું શનિવારે 38,985 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ જોવા મળ્યું હતું. જો કે દિલ્હીમાં 24 કેરેટ સોનું 38,955 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું. તહેવારમાં સોનાની માગ ઓછી તેમજ કમજોર વિશ્વના વલણને લઇને સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ