બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / gold price down 500 rupees silver price down 1700 rupees gold price today noida

ઘટાડો / સસ્તું થયું સોનુ! ગોલ્ડ ખરીદવાનો ગોલ્ડન ટાઈમ! આ અઠવાડિયે પણ ઘટયા ભાવ, ચાંદીમાં તો 1700 રૂપિયાનો ઘટાડો

Premal

Last Updated: 01:00 PM, 17 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ અઠવાડિયે પણ સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. તો ચાંદી પણ સસ્તી થઇ છે.

  • સોનાની કિંમતમાં થયો ઘટાડો
  • હવે તમે સસ્તામાં ગોલ્ડ જ્વેલરી ખરીદી શકો છો 
  • ચાંદીમાં 1700 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો

આ અઠવાડિયે સોનાની કિંમતમાં થયો ઘટાડો

જો તમે પણ સોનુ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છે તો આ તમારા માટે સારી વાત છે. આ અઠવાડિયે પણ સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. તો ચાંદી પણ સસ્તી થઇ છે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પણ સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો આવ્યો છે, તો એવામાં તમે સસ્તામાં ગોલ્ડ જ્વેલરી ખરીદી શકો છો. આવો તમને જણાવીએ કે અઠવાડિયામાં સોનુ કેટલુ સસ્તુ થયુ છે. 

કેટલુ સસ્તુ થયુ સોનુ?

ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ મુજબ, 11 જુલાઈએ સોનાના ભાવ 50924 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતુ. તો 16 જુલાઈ એટલેકે અઠવાડિયાના અંતિમ દિવસે ગોલ્ડનો ભાવ 50403 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતુ તો આ હિસાબથી ગોલ્ડની કિંમતમાં 521 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો છે. 

ચાંદી 1700 રૂપિયાથી વધુ થઇ સસ્તી

આ ઉપરાંત જો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીમાં 1700 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. 11 જુલાઈએ ચાંદીનો ભાવ 56466 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતુ. તો 16 જુલાઈએ ચાંદીનો ભાવ 54767 રૂપિયા પ્રતિકિલો ગ્રામ હતો. આ હિસાબથી ચાંદીના ભાવમાં 1719 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો આવ્યો છે. 

શનિવાર અને રવિવારે ભાવ જાહેર થતા નથી

મહત્વનું છે કે ઈન્ડિયન બુલ એન્ડ જ્વેલર્સ એસોસિએશન શનિવાર અને રવિવારે રજાના કારણે સોનાના ભાવ જાહેર કરવામાં આવતા નથી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ