અઠવાડિયામાં સૌથી સસ્તું થયું 24 કેરેટ સોનું, ફટાફટ જાણો નવા ભાવ | gold price and silver price down again

કોમોડિટી / અઠવાડિયામાં સૌથી સસ્તું થયું 24 કેરેટ સોનું, ફટાફટ જાણો નવા ભાવ

gold price and silver price down again

ભારતીય રૂપિયામાં જોરદાર મજબૂતીને કારણે આ સપ્તાહનો સૌથી મોટો ઘટાડો સોનાના ભાવમાં જોવા મળ્યો હતો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે, 24 કેરેટ સોનું 232 રૂપિયાની કિંમતે દિલ્હીના ગોલ્ડ ટુડે માર્કેટમાં સસ્તુ થયું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ