સ્પોર્ટ્સ / ભારતને ગોલ્ડ મૅડલ અપાવનાર આ એથ્લેટનો મૅડલ છીનવી લેવાયો, ચાર વર્ષ સુધી પ્રતિબંધ

Gold medalist of India stripped of her medal, banned for four years

એથ્લિટ ગોમતી મારિમુથુ પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આની સાથે-સાથે 2019ની એશિયન ચેમ્પિયનશિપમાં જીતેલો ગોલ્ડ મૅડલ પણ છીનવી  લેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ