બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / Gold has become cheaper up to 3 thousand rupees in Holi Will the price still fall Know the price of gold and silver

Gold Price / હોળીમાં 3 હજાર રૂપિયા સુધી સસ્તુ થયું સોનું! હજુ પણ ઘટશે કિંમત? જાણો સોના-ચાંદીના ભાવ

Arohi

Last Updated: 03:47 PM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારે સોનું મામુલી તેજીની સાથે 55,769 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. 2 ફેબ્રુઆરીએ સોનાની કિંમતમાં 58,847 રૂપિયા પ્રતિ દસ ગ્રામની સાથે લાઈફ ટાઈમ સર્વોચ્ય સપાટીએ પહોંચ્યો હતો. એવામાં સોનાની કિંમતમાં 3 હજાર રૂપિયા સુધીનો ઘટાડો થયો છે.

  • સોનાની કિંમતમાં થયો જોરદાર ઘટાડો 
  • 3 હજાર રૂપિયા સુધીનો ઘટાડો 
  • જાણો આજના સોનાના ભાવ 

મંગળવારે હોળીના કારણે કમોડિટી માર્કેટ એટલે એમસીએક્સ બંધ રહ્યા. એવામાં સોના અને ચાંદીના વાયદા બજાર બંધ રહ્યા. આમ તો દેશમાં હોળી પહેલા એટલે કે સોમવાર સુધી સોનું લાઈફ ટાઈમ હાઈથી 3 હજાર રૂપિયા સુધી સસ્તુ થઈ ચુક્યું છે. 

એક દિવસ પહેલા સોનામાં મામુલી તેજીની સાથે 55,769 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. 2 ફેબ્રુઆરીએ સોનાની કિંમતમાં 58,847 રૂપિયા પ્રતિ દસ ગ્રામની સાથે લાઈફ ટાઈમ હાઈ પર રહ્યું હતું. એવામાં સોનાના ભાવ 3 હજાર રૂપિયા ઓછા થઈ ચુક્યા છે. 

ચાંદીમાં આટલા રૂપિયાનો ઘટાડો 
ત્યાં જ ચાંદીમાં 71 રૂપિયાના ઘટાડા સાથે 64,330 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વ્યાપાર કરવામાં આવી રહ્યો છે. હાલના સમયમાં ગોલ્ડ અને સિલ્વરની કિંમતમાં ઝડપથી ઉતાર-ચડાવના ઘણા ટ્રિગર નથી જોવા મળી રહ્યા. 21 અને 22 માર્ચે ફેડની બે દિવસની બેઠક થશે. જેમાં પોલિસી રેટની જાહેરાત કરવામાં આવશે. બની શકે છે કે ફેડ વ્યાજદરોમાં 0.50 ટકાનો વધારો કરી શકે છે. 

કમોડિટી બજારના નિષ્ણાંતો અનુસાર, વિદેશી બજારમાં સોનાની કિંમત આજે 1,835 ડોલરથી 1,860 ડોલર પ્રતિ ઔંસના લેવલ પર છે. જ્યારે આવતા વર્ષે સૌથી મોટુ હર્ડલ 1,890 ડોલરના લેવલનું છે. જો નીચેની તરફ જોઈએ તો ગોલ્ડ 1,810 ડોલર પ્રતિ ઓંસ પર જઈ શકે છે. 

એમસીએક્સ પર, સોનાની કિંમતને તાત્કાલ સપોર્ટ 55,000 રૂપિયાના લેવલ પર મળી રહી છે. આ ઉપરાંત સપોર્ટ લેવલ 54,600 રૂપિયા છે. વધારાની તરફ જોઈએ તો સોનાના ભાવ 56,000 પર રસિસટેંસનો સામનો કરી રહ્યા છે. જ્યારે 56,800થી 57,000 રૂપિયાના લેવલ પર ઘણા પ્રકારના હર્ડલ જોઈ શકાય છે. 

કેમ નથી જોવા મળી રહ્યા ફેરફાર? 
આઈઆઈએફએલ સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ-રિસર્ચ, અનુજ ગુપ્તાએ કહ્યું કે હાલના સમયમાં સોનું અને ચાંદીમાં કોઈ ખાસ ઉતાર ચડાવ જોવા નથી મળી રહ્યા. તેનું એક કારણ રીઝન ડોલર ઈન્ડેક્સમાં કોઈ ખાસ ફેરફાર થવો પણ છે. 

જે 104ની રેંજમાં વ્યાપાર કરી રહ્યો છે. જેના બુલિયન માર્કેટમાં કોઈ વધારે પરિવર્તન જોવા નથી મળી રહ્યું. 22 માર્ચની આસપાસ ડોલર ઈન્ડેક્સમાં ફેરબદલ જ બુલિયન માર્કેટમાં ઉતાર-ચડાવ લાવી શકે છે. 

સોનામાં આવી શકે છે તેજી 
આઈઆઈએફએલ સિક્યોરિટીઝના અનુજ ગુપ્તાએ કહ્યું છે કે ઈન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડ સ્પોર્ટના ભાવ 1,835 ડોલરથી 1,860 ડોલરની નાની લિમિટમાં વ્યાપાર કરી રહ્યા છે. જ્યારે તેની વ્યાપર રેન્જ 1,810 ડોલરથી 1,890 ડોલર પ્રતિ ઔંસના સ્તરની વચ્ચે છે. 

તેણે કહ્યું કે આજે ભારતના કમોડિટી બજાર પહેલા હાફમાં બંધ રહેશે અને સાંજે 5 વાગ્યે ખુલશે. ડોલરમાં નફાના કારણે ભારતમાં સાંજના સમયે ભાવમાં તેજી આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ