બજાર / સોનાના ભાવ રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે, અધધ.. મોંઘા થયા સોના - ચાંદી, જાણો કેટલી છે કિંમત

gold and silver price today gold prices continue to hit another new high silver rates also increased

સોનાએ ભારતીય બજારોમાં પોતાનો રેકોર્ડ બ્રેક પ્રદર્શન ચાલુ રાખ્યું છે. એમસીએક્સ પર ઓક્ટોમ્બરનો સોનું 0.2 ટકા પર 53, 865 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર હતુ. ચાંદીની વાત કરીએ તો એમસીએક્સ પર ચાંદી 0.18 ટકા વધીને 65, 865 રુપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયુ છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ