બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / gold and silver price decrease today

તમારા કામનું / જલ્દી કરો! લગ્ન પ્રસંગ માટે સોનુ-ચાંદી ખરીદવા હોય તો શાનદાર તક! આજે ફરી ભાવ ઘટ્યા, જાણો લૅટેસ્ટ રેટ

Khyati

Last Updated: 03:02 PM, 20 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નની સિઝન ચાલી રહી છે. જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે. આજે ફરી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.

  • સોનાના ભાવમાં આજે ઘટાડો
  • વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં નરમાઇ
  • ભારતીય બજારમાં સોનુ નીચે ગયું 

થોડા દિવસોમાં લગ્નની સિઝન શરુ થવાની છે. એટલે હાલમાં ખરીદીનો દોર શરુ થઇ ગયો છે. લગ્નસરાની વસ્તુઓની ખરીદી કરવામાં આવી રહી છે. લગ્નમાં સોનાની ખરીદી ખાસ કરવાની હોય છે. જે માટે તમે સોનાના ભાવ ઘટે તેવી રાહ જોતા હોવ તો આજનો દિવસ બેસ્ટછે. કારણ કે આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં થોડી નરમાઈ જોવા મળી છે, જેના કારણે ભારતીય બજારમાં પણ સોનું નીચે ગયું છે. બુધવારે સોનું 52 હજારની નજીક આવી ગયું છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. ચાલો જાણીએ હાલના લેટેસ્ટ ભાવ 

સોના અને ચાંદીની કિંમત કેટલી છે ?

મલ્ટિકોમોડિટી એક્સચેન્જ (MCX) પર બુધવારે સવારે  24-કેરેટ સોનાની વાયદાની કિંમત 0.69 ટકા ઘટીને રૂ. 52,383 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. આ સાથે જ ચાંદી પણ 69 હજારની નીચે આવી ગઈ છે. આજે ચાંદીનો ભાવ 0.82 ટકા ઘટીને રૂ. 68,203 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે.

ડૉલરના દબાણથી ઘટ્યા ભાવ 

મહત્વનું છે કે  યુએસ ડોલર તેના સર્વોચ્ચ સ્તરે છે. અને આ જ કારણ છે કે સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. યુએસ ટ્રેઝરી બોન્ડની યીલ્ડ વધીને 2.9 ટકા થઈ છે, જેની અસર સોનાના ભાવ પર પણ પડી રહી છે. જોકે હાલમાં સોનું નીચે તરફ આગળ વધી રહ્યું છે.

આ પ્રકારે થઇ શકશે શુદ્ધતાની જાણ 
જ્વેલરીની શુદ્ધતા માપવાના પ્રકારો એક જ હોય છે. આમાં હોલમાર્ક સતાહે જોડાયેલ ઘણા પ્રકારના નિશાન જોઈ શકાય છે, આ નિશાનોનાં માધ્યમથી જ્વેલરીની શુદ્ધતા માપી શકાય છે. આમા એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીની શુદ્ધતાની તપાસ કરી શકાય છે. 

  • 22 કેરેટની જ્વેલરી પર 916 લખેલ હશે. 
  • 21 કેરેટની જ્વેલરી પર 875 લખેલ હશે.
  • 18 કેરેટની જ્વેલરી પર 750 લખેલ હશે.
  • 14 કેરેટની જ્વેલરી પર 585 લખેલ હશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ