બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / goddess lakshmi never lives due to these mistakes made in house vastu shastra

ચેતી જજો! / તમારી આ ભૂલોના કારણે ઘરમાં નહીં રહે માતા લક્ષ્મીનો વાસ, થશે પૈસાની બરબાદી

Arohi

Last Updated: 02:42 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્રમાં સુખ અને સમૃદ્ધિ માટે કેટલીક ખાસ વાસ્તુ ટિપ્સ આપવામાં આવી છે. વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંતોનું કહેવું છે કે ઘરમાં થયેલી નાની ભૂલ પણ જીવનને પ્રભાવિત કરી શકે છે.

  • આ કારણે ઘરમાં નહીં આવે સમૃદ્ધિ 
  • પૈસાની થશે બરબાદી 
  • ઘરમાં આવે છે નેગેટિવ એનર્જી 

ધનવાન બનવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આ માટે વ્યક્તિ પોતાના તરફથી સખત મહેનત પણ કરે છે. પરંતુ કેટલીકવાર તેનાથી આર્થિક જીવનમાં સમૃદ્ધિ નથી આવતી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં એક નાની ભૂલ પણ સુખ-શાંતિ પર અસર કરે છે. વાસ્તુની આ ભૂલોને કારણે ઘરમાં નકારાત્મકતાનો વાસ થવા લાગે છે. પરિણામે આર્થિક નુકસાન થાય છે. ચાલો જાણીએ વાસ્તુની તે ભૂલો વિશે.

આ ભૂલોને કારણે નથી આવતી સમૃદ્ધિ 

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાલ પર રહેલી બંધ ઘડિયાળથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. આવી સ્થિતિમાં ઘરમાં ક્યારેય બંધ કે તૂટેલી ઘડિયાળ ન રાખવી જોઈએ. આ સિવાય ટેબલ પર બંધ પડેલી ઘડિયાળથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. એવામાં તેને તરત જ  ઠીક કરાવી લેવી જોઈએ. 
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં નળમાંથી ટપકતું પાણી, પાઇપમાંથી વહેતું પાણી અથવા બિનજરૂરી પાણીનો બગાડ વાસ્તુ દોષ પેદા કરે છે. આવા વાસ્તુ દોષોને કારણે ધનનો વ્યય થાય છે.
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે તે માટે નિયમિત સફાઈ કરવી જરૂરી છે. ઘરને સ્વચ્છ રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મીનો વાસ રહે છે. બીજી તરફ ઘરને ગંદુ રાખવાથી નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. આર્થિક નુકશાન પણ થાય છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ