સંશોધન / ઓછા ખર્ચે સારુ ઉત્પાદનઃ નવસારી કૃષિ યુનિ.એ વિકસાવેલી આ ઔષધિની નવી જાતનું ખેડૂતો કરી રહ્યા છે મોટાપાયે વાવેતર

GNT 2 turmeric developed by Navsari Krishi University

કોરોનાકાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો આયુર્વેદ તરફ વળ્યા છે, જેમાં હળદર ઇમ્યુનિટી બુસ્ટર તરીકે કામ કરતી હોવાથી બજારમાં હળદરની માંગમાં વધારો થયો છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવામાં આવેલી GNT 2 હળદરની જાત દક્ષિણ અને મધ્ય ગુજરાત સાથે હવે સૌરાષ્ટ્રનાં ખેડૂતોને આકર્ષી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ