મુશ્કેલી / વિશ્વભરમાં ગૂગલનું સર્વર થયું ઠપ્પ, યૂઝર્સને આ રીતે આવી રહી છે મુશ્કેલીઓ

gmail down people are facing attachment error worldwide

વિશ્વભરમાં ગૂગલનું સર્વર ઠપ્પ થયું છે. આ સમસ્યા સવારે 11 વાગ્યાથી આવતા યૂઝર્સને મેલ મોકલવામાં મુશ્કેલી આવી રહી છે. કંપનીએ પણ સર્વર ન ચાલવાની વાતને સ્વીકારી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ