વિરોધ / ભારે કરી! ઇન્સ્ટાગ્રામ પર શિક્ષિકાએ શેર કર્યો એવો વીડિયો કે સ્કૂલમાં પડી ગઈ રજા, જાણો કારણ

glam teacher 23 set for the sack after provocative striptease video goes viral

રશિયાની 23 વર્ષીય શિક્ષકનો એક વીડિયો એવો વાયરલ થયો કે હવે તેને નોકરી છોડવી પડી છે. ખરેખર, શાળાના શિક્ષિકાનો ઉત્તેજના વધારનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં શિક્ષિકા બેડરૂમમાં પોતાના કપડાં ઉતારી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ