મહીસાગર / દીકરીઓએ કર્યું પ્રસંશનીય કાર્ય, માતાઓને લખતા-વાંચતા શીખવાડ્યું, શિક્ષણ મંત્રી ડિડોરે કર્યું સન્માન

Girl students of Bablia School in Mahisagar imparted literacy knowledge to their mothers

મહીસાગર જિલ્લાની બાબલિયા પ્રા. શાળાની વિધાર્થીનીઓએ તેમની 47 માતાઓને સાક્ષરતાનું જ્ઞાન આપ્યું, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે સન્માન કર્યું હતું

બ્રેકિંગ ન્યૂઝ