ગજબ / આ ભારતીય નારી છે, એ સાડી પહેરીને સ્કેટિંગ પણ કરી શકે! વિશ્વાસ ન થતો હોય તો જોઈ લો આ VIDEO

girl in saree did skating in kerala after watching this netizens

શું તમે ક્યારેય સ્કેટબોર્ડિંગ કર્યુ છે અથવા ક્યારેય કરવાનો પ્રયાસ કર્યો છે? જો નહીં તો જણાવવાનું કે તેમાં વધારે ધીરજની જરૂર પડે છે, પરંતુ તેની રાઈડ લેવા માટે સંતુલનની સારી સમજ હોવી જોઈએ. કારણકે બધો ખેલ બેલેન્સ પર ટકેલો હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ