સબ સલામત! / ગુજરાતમાં મહિલા કેટલી સુરક્ષીત? રાજકોટમાં છડેચોક યુવતીની છેડતીની ઘટનાને પગલે ચકચાર

girl harassment in Rajkot Gujarat

ગુજરાતમાં સ્ત્રીઓની સલામતી સામે સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યના પ્રમુખ શહેરોમાં છાશવારે મહિલાઓ, યુવતીઓ અરે બાળકીઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે ત્યારે રાજકોટમાં એક યુવતીની છેડતી થઈ હતી એટલું જ નહીં પરંતુ નરાધમ આરોપીઓએ પોતાની કારમાં યુવતીનો પીછો કરીને તેને ડરાવવાની પણ કોશિશ કરી હતી આ તમામ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. રાજકોટમાં યુવતીની છડેચોક છેડતીને પગલે ચકચાર મચી ગઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ