ટોણો / ભાજપ નેતાનો રાહુલ ગાંધીને ટોણો, કહ્યું જ્યાં સુધી નરેન્દ્ર મોદી PM છે ત્યાં સુધી તમે એન્જોય કરો

giriraj singh pm modi rahul gandhi enjoy

નવા વર્ષના પહેલા દિવસે ભાજપ સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સંહે રાહુલ ગાંધીને ટ્વિટ પર ટોણો માર્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સે આ વર્ષની પહેલી રાજકીય લડાઇ બતાવી છે. ખરેખર તો રાહુલ ગાંધી ભારતની બહાર છે. સૂત્રોને મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી ઇટાલી છે. રાહુલ ગાંધીના ઇટાલી પ્રવાસ પર ગિરિરાજ સિંહે નિશાન તાક્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ