બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / Politics / Ghulam Nabi Azad resigns as head of J&K Congress campaign committee

BIG NEWS / ગુલામ નબી આઝાદને સોનિયા ગાંધીએ આપ્યું મોટું પદ તો બે જ કલાકમાં ધરી દીધું રાજીનામું

Parth

Last Updated: 10:57 AM, 17 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના રાજકારણમાં આજે ગુલામ નબી આઝાદની ચર્ચા ખૂબ થઈ રહી છે, એમણે કામ પણ એવું જ કર્યું છે...

  • ગુલામ નબી આઝાદે કોંગ્રેસને આપ્યો જોરદાર ઝટકો 
  • સોનિયા ગાંધીએ આપ્યું મોટું પદ 
  • છતાં બે જ કલાકમાં આપી દીધું રાજીનામું 

કોંગ્રેસ પાર્ટીની અંદર ઘણા સમયથી ફરીથી પાર્ટીને ઊભી કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને તેના માટે સંગઠનમાં કામ કરવામાં આવી રહ્યું છે, જોકે પાર્ટીના સિનિયર નેતાએ જ એવો નિર્ણય કર્યો છે જેનાથી પાર્ટીની અંદર ફરીથી વિવાદ ઊભો થયો છે.  

સોનિયા ગાંધીએ કરી હતી નિયુક્તિ 
મંગળવારે જમ્મૂ કાશ્મીરમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા અને ગુલામ નબી આઝાદને અભિયાન  સમિતિના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા, જોકે આ નિયુક્તિના અમુક કલાકમાં જ ગુલામ નબી આઝાદે રાજીનામું આપી દીધું. 

શું આપ્યું કારણ? 
સૂત્રો અનુસાર ગુઆમ નબીએ પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતા કહ્યું છે કે નવી જવાબદારી તેઓ સંભાળી શકશે નહીં, જોકે રાજકારણમાં ચર્ચા ચાલી રહી છે કે આઝાદ ઘણા સમયથી ગાંધી પરિવારથી નારાજ ચાલી રહ્યા છે. 

નારાજગી છે અસલી કારણ? 
કોંગ્રેસ નેતા અશ્વિની હાંડાએ ANI સાથે વાતચીતમાં કહ્યું હતું કે જમ્મૂ કાશ્મીરમાં જમીનના કાર્યકરોને ગણકારવામાં આવતા નથી અને તેમની સાથે અન્યાય થઈ રહ્યો કે જેના કારણે ગુલામ નબીએ રાજીનામું આપ્યું છે, તેઓ ઘણા સમયથી અસંતુષ્ટ હતા. 

નોંધનીય છે કે સોનિયા ગાંધીએ કમિટી અધ્યક્ષ પદેથી ગુલામ નબીનું રાજીનામું સ્વીકારી લીધું છે અને વિકાસ રસૂલ વાનીને નવા અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ