Ek Vaat Kau / શું આવું બચત ખાતું તમે ખોલાવ્યું કે નહીં ? 2 લાખનો વીમો મળશે એકદમ મફત

બેંક ખાતામાં પૈસા ન હોય અને તો પણ 10 હજાર રૂપિયા ઉપાડી શકો આવી સુવિધા મળતી હોય તો આવું બેંક એકાઉન્ટ ખોલાવવાનું કોને મન ન થાય? સવાલ થોડો અજીબ છે પરંતુ કેન્દ્ર સરકાર આપી રહી છે આ સુવિધા. આ સેવિંગ્સ એકાઉન્ટ વિશે વિગતવાર જાણકારી મેળવવા ઈચ્છતા હોય તો...જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ