વિરોધ / ત્રણેય સેનાના 8 પૂર્વે પ્રમુખો સહિત 156 અધિકારીઓએ રાષ્ટ્રપતિને કરી ફરિયાદ

General SF Rodrigues denies signing any letter by military veterans to president ramnath kovind

સેનાના રાજકીય ઉપયોગને લઈને પૂર્વ સૈન્ય અધિકારીઓ તરફથી રાષ્ટ્રપતિને પત્ર લખવામાં આવ્યો હતો. આ મામલે જોરદાર વિરોધ ઉભો થયો છે. ત્રણેય સેનાના 8 પૂર્વ પ્રમુખો સહિત 156થી વધુ પૂર્વ સૈન્ય અધિકારીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સેનાના નામે રાજકારણ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી છે. પરંતુ અનેક સૈન્ય અધિકારીઓએ આ પ્રકારનો પત્ર લખવામાં આવ્યો જ નથી તેવી વાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ