રત્નવિજ્ઞાન / હાથમાં આ બે રત્નો પહેરતા પહેલા આટલું જાણી લેજો, જ્યોતિષ શાસ્ત્રમાં ગણાય છે ખતરનાક

gemology diamond and sapphire are very effective gemstones know wearing heera neelam

આજકાલ દરેક વ્યક્તિ ડાયમંડ પહેરે છે. ફેશનના ચક્કરમાં ડાયમંડ પહેરવો ભારે પડી શકે છે. કારણકે ડાયમંડ બધી રાશિના જાતકોને સૂટ કરતો નથી. આ રીતે નીલમ રત્ન પણ ગણ્યા ગાઠ્યા લોકોને ફળે છે. પરંતુ આ બંને રત્નની ખાસિયત છે કે જેને ફાવી જાય તે જાતકના ભાગ્યના દ્વાર ખુલી જાય છે અને જેને ના ફાવે તેને તબાહ કરી નાખે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ