બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Gehlot doesn't want to leave 'Raj'sthan, traitorous statement surrounded by MLAs of his own group, made big talk in support of pilot

રાજકારણ / ગહેલોત નથી છોડવા માંગતા 'રાજ'સ્થાન, ગદ્દાર વાળા નિવેદન પર તેમના જ જુથના MLAએ ઘેર્યા, પાયલટના સમર્થનમાં કરી મોટી વાત

Vishal Khamar

Last Updated: 11:02 PM, 25 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં ભારત જોડો યાત્રા પહોંચે તે પહેલા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. ત્યારે અશોક ગહેલોત અને સચિન પાયલટે એક-બીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે.

  • ભારત જોડો યાત્રા રાજસ્થાન પહોચે તે પહેલા રાજકારણમાં ગરમાવો
  • ગહેલોત અને પાયલટ એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે
  • પંજાબના પ્રભારી હરીશ ચૌધરીએ ગેહલોત વિરૂધ્ધ મોરચો માંડ્યો

રાજસ્થાનમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પહોંચે તે પહેલા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. ત્યારે અશોક ગહેલોત અને સચિન પાયલટે એક-બીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે. ત્યારે હાલમાં જ અશોક ગહેલોતે પાયલટને દગાખોર કહ્યો છે. જે બાદ ગહેલોતનાં જૂથના ધારાસભ્યો અને પંજાબના પ્રભારી હરીશ ચૌધરીને મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરૂધ્ધ મોરચો માંડ્યો છે.

અશોક ગહેલોતને આ ભાષા શોભતી નથીઃહરીશ ચૌધરી
હરીશ ચૌધરીએ કહ્યું કે લોકો સત્તા પર બની રહેવા માંગે છે. નવા લોકોને મોકો આપવા માંગતા નથી. ત્યારે હરીશ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મુખ્યમંત્રી અશોક ગહેલોતે સચિન પાયલોટ વિરૂધ્ધ જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે તેમને શોભતું નથી. હરીશ ચૌધરીએ કહ્યું કે રાજસ્થાનની આ પરંપરા રહી નથી કે આપણે ખરાબ ભાષાનો ઉપયોગ કરીએ. તેમણે કહ્યું કે જ્યારે નક્કી થઈ ગયું હોય કે તમે કોઈ પણ નિવેદન નહી આપો તો અશોક ગહેલોતે ન બોલવું જોઈએ. 

ગહેલોત જૂથનાં લાલા વૈરવાએ કહ્યું- અમે બહુ ગભરાયેલા છીએ
ગહેલોત જૂથના વિધાયકે કહ્યું કે અમે લોકો ખૂબ જ ડરેલા છીએ કે અશોક ગહેલોત આટલા વરિષ્ઠ નેતા છે. પ્રદેશનાં મુખ્યમંત્રી છે એમણે આવા શબ્દોનો પ્રયોગ ન કરવો જોઈએ. કોંગ્રેસમાં નિર્ણય હાઈકમાન્ડ કરે છે. ત્યારે હાઈકમાન્ડ જ નિર્ણય કરી લે તો આ રીતે બોલવાનો શું મતલબ છે. જે તેમને શોભતું નથી. 90 ટકા વિધાયક હાઈકમાન્ડ જોડે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ