ગ્રોથ / ભારતીય અર્થતંત્રની ગાડી ધીમી પડી, બીજા ત્રિમાસિકમાં 6.3 ટકા રહ્યો GDP, પહેલા હતો 13.5 ટકા

gdp growth for the 2nd quarter of fy23 july september at 6.3 percent in india

એક તરફ દુનિયાની ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ મુશ્કેલીમાં છે. બ્રિટન આર્થિક મંદીની હળફેટમાં આવી ગયું છે તો ભારતીય અર્થવ્યવસ્થાનો ગ્રોથ પણ ઘટતો દેખાઇ રહ્યો છે. બીજા ક્વાર્ટર 2022-23માં જીડીપી ગ્રોથ રેટ 6.3% રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ