Sunday, November 17, 2019

સાહસ / ગાયને બચાવવા ગૌશાળાના સંચાલકે સિંહ સાથે ભીડી બાથ, લાકડી વડે કર્યો પડકાર, જુઓ CCTV

Gaushala gir lion mota barman khambha gujarat cctv footage

અમરેલીમાં ગાયને બચાવવા માટે સિંહ સાથે એક વડીલે બાથ ભીડીને સાહસ બતાવ્યુ હતું. ખાંભાના મોટા બારમાણ ખાતે ગૌશાળામાં આ બનાવ બન્યો હતો. ગૌશાળામાં 15 ફૂટની દીવાલ કૂદીને સિંહ ધૂસી આવ્યો હતો. ગૌશાળાના સંચાલકે લાકડી વડે સિંહને ફટકાર્યો હતો. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ