સલામ / Gauahar Khan ઉપાડશે બિહારના સોનુના અભ્યાસનો ખર્ચ, બાળકે CM નીતિશ કુમાર પાસે માંગી હતી મદદ

gauahar khan to sponsor bihar boy sonu kumar education who pleaded cm nitish kumar for help

ગૌહર ખાને બિહારના સોનુ કુમારના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર સોનુના સંપર્કની વિગતો માંગી હતી. સોનુ કુમારે હાલમાં જ સીએમ નીતિશ કુમાર પાસે અભ્યાસમાં મદદ માંગી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ