ચૂંટણી પરિણામ / ભાજપના વંટોળ વચ્ચે વાવ બેઠક પર કોનો વાયરો? જુઓ ગેનીબેનની બેઠકનું શું આવ્યું પરિણામ

Ganiben Thakor's victory in Vav assembly seat

ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની હાઈપ્રોફાઈલ વાવ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સ્વરુપજી ઠાકોર પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. જ્યારે કોંગ્રસે ગેનીબેન ઠાકોરને રિપીટ કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ