Shocking / બોલિવૂડના આ દિગ્ગજ કોરિયોગ્રાફર પર અશ્લીલ હરકતો કરવાને લઇને મહિલાએ લગાવ્યો આરોપ

Ganesh Acharya accused of forcing woman to watch adult videos and depriving her of work

કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય હાલ મુશ્કેલીઓમાં ઘેરાયેલા છે. 33 વર્ષની મહિલાએ તેની વિરુદ્ધ અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે, ગણેશ તેને અશ્લીલ વીડિયો જોવા માટે દબાણ કરતો હતો. સાથે જ, તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ દૂર કરી દીધી અને આવકમાંથી કમિશનની માંગ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ