ગાંધીનગર / બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે આંદોલનના નેતા હાર્દિક પ્રજાપતિની કથિત ઓડિયો ક્લિપ વાયરલ

બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિરોધ કરનાર નેતા હાર્દિક પ્રજાપતિની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. નેતા હાર્દિક અને ઉમેદવારની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લીપ વાયરલ થતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. હાર્દિકે ઓડિયો ક્લીપમાં યુવરાજસિંહને સમર્થન આપતા કહ્યુ કે, યુવરાજસિંહ આંદોલનમાંથી નિકળ્યા તો કઈંક કારણ હશે.કોઈ કારણ વગર યુવરાજસિંહ આંદોલનમાંથી નિકળે જ નહી. તમે જાણતા નથી હાલમાં યુવરાજસિંહ કઈ પરિસ્થિતિમાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ