બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gandhinagar Milk Producers Association increased the purchase price

ખુશખબર / ગુજરાતના આ જિલ્લાના દૂધ ઉત્પાદકોને મોટી ભેટ: કિલો ફેટના ભાવમાં કરાયો વધારો, 11 ડિસેમ્બરથી નવો ભાવ વધારો લાગુ

Dinesh

Last Updated: 03:39 PM, 9 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂધ ઉત્પાદકોને ગાંધીનગર જિલ્લા દૂધ સંઘની ભેટ; પ્રતિ કિલો ફેટે 35 રૂપિયાનો કર્યો વધારો, 11 ડિસેમ્બરથી પશુપાલકોને ભાવ વધારો ચૂકવાશે

  • દૂધ ઉત્પાદકોને ગાંધીનગર જિલ્લા દૂધ સંઘની ભેટ
  • 11 ડિસેમ્બરથી પશુપાલકોને ભાવ વધારો ચૂકવવાશે
  • પ્રતિ કિલો ફેટે 35 રૂપિયાનો કર્યો વધારો

 
ગાંધીનગર દૂધ ઉત્પાદક સંઘે પશુપાલકોના હિતમાં વધુ એક નિર્ણય લીધો છે. ગાંધીનગર દૂધ સંધે દૂધના કિલો ફેટમાં ભાવમાં વધોરો કર્યો છે. પ્રતિ કિલો ફેટે 35 રૂપિયાનો વધોરો કર્યો છે. દૂધ ઉત્પાદકોને ગાંધીનગર જિેલ્લા દૂધ સંધની મોટી ભેટ મળી છે. 11 ડિસેમ્બરથી પશુપાલકોને ભાવ વધારો ચુકવવામાં આવશે.

ભાવ વાધારાથી પશુપાલકોમાં આનંદ
ગાંધીનગર જિલ્લામાં અનેક પશુપાલકો છે,આ ભાવ વધારાથી તેમનામાં ખુશી જોવા મળી રહી છે. આમ તો દિવાળીના સમય લગભગ મોટા ભાગની ડેરીએ પશુપાલકોને ભાવ વધારો આપ્યો હતો. ગાધીનગર દૂધ સંઘમાં દરરોજ દૂધની સારી આવક નોંધાય છે. જેનો વિવિધ પ્રોડ્કટ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે ગાંધીનગર ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 

ઓક્ટોમ્બરમાં સુર સાગર ડેરીએ ભાવમાં કર્યો હતો વધારો
મહત્વનું છે કે, આ પહેલા ઓક્ટોમ્બર મહિનામાં સુરેન્દ્રનગરની સુર સાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. સાથે જ પશુઓના દાણના ભાવમાં રૂ. 25નો  ઘટાડો કરવામાં આવ્યો હતો. 

ઓક્ટોમ્બરમાં દૂધ સાગર ડેરી ભાવ વધારો
ઓક્ટોમ્બરમાં મહેસાણાની દૂધ સાગર ડેરીએ પશુપાલકોને દિવાળીની ભેટ આપી હતી. દૂધ સાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો હતો. જેમણે પશુપાલકોને 730ના બદલે રૂ.740 ચૂકવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયથી પ્રતિ કિલો ફેટ 10 રૂપિયા વધુ મળી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ