હુકમથી / ગાંધીનગરમાં મંત્રી માસ્ક વગર નીકળ્યા, મનપાએ ફટકાર્યો દંડ

gandhinagar mask minister  ishwar parmar GMC charge fine

કોરોના વાયરસથી બચવા માટે માસ્ક ફરજિયાત કરાયું છે. આ સરકારની જ ગાઇડલાઇન છે. પરંતુ જો સરકારી મંત્રીઓ જ માસ્ક વિના ફરતા જોવા મળે છે. ત્યારે ગાંધીનગરમાં મંત્રી ઈશ્વર પટેલ માસ્ક વિના નજરે પડ્યા હતા. જો કે તેમણે માસ્ક ન પહેરવા બદલ દંડ પણ ચૂકવવો પડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ