દૂર્ઘટના / VIDEO: કલોલમાં ગેસની પાઈપલાઈનમાં બ્લાસ્ટમાં 2ના મોત, 4 ઘાયલ, હજુ કાટમાળ નીચે આગ

Gandhinagar Blast in cylinder two building collapse

ગાંધીનગરમાં વહેલી સવારે પંચવટી સોસાયટીમાં ગેસલાઈમાં બ્લાસ્ટ થવાને કારણે બે મકાન ધરાશાયી થયા હતા એટલું જ નહીં 2 લોકોના જીવ ગયા છે. અને 4 લોકો ઘાયલ થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ