લાલ 'નિ'શાન

ગગનયાન / અમદાવાદમાં ISROના નવા મિશન પર કે. સિવનની મોટી જાહેરાત, આવતા મહીને 12 એસ્ટ્રોનોટ જશે રશિયા

Gaganyaan mission 12 astronauts to visit Russia for training says ISRO chief

ભારતીય અંતરિક્ષ એજન્સી (ISRO)ના અધ્યક્ષ ડૉ. કે સિવને નવા મિશનને લઇને મોટી જાહેરાત કરી છે. ગગનયાનને લઇને ઓક્ટોબર અથવા નવેમ્બરમાં 12 એસ્ટ્રોનોટ રશિયા જશે. રશિયાના ટ્રેનિંગ સેન્ટરમાં ચાર અંતરિક્ષ યાનની પસંદગી થશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ