મનોરંજન / 'મે નીકલા હો ગડ્ડી લેકે...' સોન્ગ પર Gadar 2ની ટીમે કર્યો એવો ડાન્સ, કે VIDEO જોઇ તમે પણ ઝૂમી ઉઠશો

gadar 2 team dance on the song main nikla gaddi leke watch video

Gadar 2: સની દેઓલની ફિલ્મ 'ગદર 2'ના ડાયરેક્ટરે અનિલ શર્માનો એક વીડિયો શેર કર્યો છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગદરની ટીમ ડાન્સ કરી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ