બોલિવૂડ / યુટ્યુબર શુભમ મિશ્રાની ધરપકડ બાદ બોલિવૂડ હસ્તીઓએ માન્યો વડોદરા પોલિસનો આભાર

from richa chaddha to swara bhaskar celebrities thank vadodara police for arresting youtuber shubham mishra

સંસ્કારી નગરી વડોદરાને શરમજનક પરિસ્થિતિમાં મુકવાનું કામ શુભમ મિશ્રાએ કર્યું છે. થોડા સમય પહેલા એક મહિલા કોમેડિયન અગ્રીમાએ શિવાજી મહારાજની મૂર્તિ પર જોક ક્રેક કર્યો હતો. બાદમાં તે વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. જેથી વડોદરામાં રહેતા યુટ્યુબર શુભમ મિશ્રાની લાગણી દુભાઇ હતી અને તેણે એક વીડિયો બનાવીને અગ્રીમા પર રોષ ઠાલવ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ