Friendship Day / ફ્રેન્ડશીપ ડે પર ઇઝરાયલના દૂતાવાસે યાદ કરી 'જય-વીરુ' ની દોસ્તી, VIDEO જોવા જેવો

friendsahip day : israel embassy tweets special Video

સમગ્ર દુનિયા આજે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરી રહી છે. લોકો પોતાના મિત્રોને યાદ કરી રહ્યા છે અને તેમની તસવીરો શેર કરી રહ્યા છે આ સમયે ભારતના નજીકના મિત્ર ગણાતા ઇઝરાઇલે જબરદસ્ત રીતે ભારતને હેપ્પી ફ્રેન્ડશીપ ડે કહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ