Ek Vaat Kau / સરકારની મોટી જાહેરાત: તહેવારોમાં આ સ્થળો પર ફરવાનું મફત

આપણા દેશમાં 75મો સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે. ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ દેશની પ્રાચીન જગ્યાઓ પર લાગતો ચાર્જ નહીં લેવામાં આવે. ત્યારે Ek Vaat Kauમાં જાણો કઇ જગ્યાઓ પર કોઈ ફી નહીં લેવામાં આવે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ