મહામારી / આ દિગ્ગજ ક્રિકેટર કોરોનાની ઝપેટમાં, ફેન્સને કહ્યુ મારા માટે દુઆ કરો

former Pakistani cricketer shahid afridi tests positive for covid

પાકિસ્તાન ક્રિકેટના સારા પ્લેયરમાં શાહીદ આફ્રિદીનો સમાવેશ થાય છે. કોરોના મહામારીના આ સમયમાં જ્યારે કોઇ પણ દેશ કોરોનાની ઝપેટમાંથી બાકાત નથી રહી શક્યો ત્યારે પાકિસ્તાનમાં પણ કોરોના ફેલાતો જોય છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહીદ આફ્રિદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ