ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કપ્તાન MS DHONIનાં ગાડીઓ પ્રતિ પ્રેમ કોઇથી પણ છુપો નથી. હવે પૂર્વ ભારતીય કપ્તાનના ગેરેજમાં એક નવી મહેમાન જોડાઈ ચુકી છે.
DHONIનો ગાડીઓ પ્રતિ પ્રેમ કોઇથી પણ છૂપો નથી
હવે તેના ગેરેજમાં એક નવી કારનો ઉમેરો થયો
DHONIએ વિંટેજ કાર ક્લાસિક લેંડ રોવર 3 ખરીદી
photo source : Social Media
MS DHONIનો ગાડીઓ પ્રતિ પ્રેમ કોઇથી પણ છૂપો નથી
ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કપ્તાન MS DHONIનો ગાડીઓ પ્રતિ પ્રેમ કોઇથી પણ છૂપો નથી. હવે પૂર્વ ભારતીય કપ્તાનના ગરાજમાં એક નવી મહેમાન જોડાઈ ચુકી છે. ધોનીએ પોતાનાં માટે એક શાનદાર વિંટેજ કાર ક્લાસિક લેંડ રોવર 3 ખરીદી છે. ધોનીએ આ કાર 19 ડીસેમ્બર 2021નાં રોજ આયોજિત વિંટેજ કાર્સની ઓનલાઈન નીલામીમાં ખરીદી. આ નીલામીનું આયોજન ' બીગ બોય ટોયઝ ' એ કર્યું હતું. હરાજી એક રૂપિયાથી શરુ થઇ અને 25 લાખ રૂપિયા સુધી પહોંચી.
વિંટેજ કાર ક્લાસિક લેંડ રોવર 3ની ઓનલાઈ હરાજી થઈ હતી.
આ હરાજી માં બીગ બોય ટૉય્ઝે 19 ખાસ ગાડીઓ ઉપલબ્ધ કરાવી હતી, જેમાંથી રોલ્સ રોયસ, કૈડીલેક, બ્યુક, શેવરલે, લેંડ રોવર, ઓસ્ટીન, મર્સિડીઝ-બેંજ અને અન્ય કંપનીઓની ગાડીઓ શામેલ હતી. પરંતુ MS DHONIએ વિંટેજ કાર ક્લાસિક લેંડ રોવર 3 ની બોલી જીતી તથા કારને પોતાની બનાવી લીધી. આ 1971 ની લેંડ રોવર સીરીઝ 3 સ્ટેશન વૈગન છે, જેને લેંડ રોવરે યુનાઈટેડ કિંગડમમાં નિર્મિત કરી હતી.
photo source : Social Media
ધોનીની વિંટેજ કાર ક્લાસિક લેંડ રોવર 3 નું એન્જીન
કારના સ્ટાન્ડર્ડ ફીચર્સની વાત કરીએ તો આ એસયુવીમાં 4*4 વ્હીલ ડ્રાઈવની સાથે 2.3 લીટર પેટ્રોલ ઇંજન મળે છે, જે ચાર-સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ સાથે જોડાયેલ છે. અત્યાર સુધી ધોની દ્વારા ખરીદાયેલા મોડેલનું અધિક વિવરણ સામે આવ્યું નથી.
MS DHONIની પાસે છે ઘણી ગાડીઓનું કલેકશન
તમને જણાવી દઈએ કે એમ એસ ધોનીની પાસે એક થી ચઢિયાતી એક કર છે. એમનું ગરાજ શાનદાર કરો થી ભરાયેલ છે. આમાંજ હવે આ નવી કર શામેલ થઇ ચુકી છે. નીલામીમાં બરાતમાંથી ઘણાં પ્રખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો.